કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે દુનિયાના સૌથી મોટા બોમ્બર વિમાન Tu-160 તહેનાત કર્યા ? રશિયા ઉત્તર કોરિયા અમેરિકા યુક્રેન રશિયા ઉત્તર કોરિયા અમેરિકા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પીટ્સબર્ગ ડાયલોગ ઓન ક્લાઈમેટ ચેન્જનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ન્યૂયોર્ક બર્લિન લંડન પેરિસ ન્યૂયોર્ક બર્લિન લંડન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં રાષ્ટ્રીય આયુષ મિશન કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું ? લખનઉ નોઈડા શિલોંગ નવી દિલ્હી લખનઉ નોઈડા શિલોંગ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશ તરફથી બાસ્તીલ દિવસ પરેડ (Bastille Day Parade) માટે આમંત્રણ મળ્યું ? રશિયા ફ્રાન્સ જર્મની UK રશિયા ફ્રાન્સ જર્મની UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ માનસિક સ્વાસ્થ્ય અને વીમા સાથે સંબંધિત બાબતો પર સલાહ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? ડૉ.નિમેશ દેસાઈ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ડૉ.નિમેશ દેસાઈ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP