કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી શિખો કમાઓ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

મહારાષ્ટ્ર
છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાધા તિવારી
મનોજ સોની
દેવ પાટીલ
અનુરાધાસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ માનસિક સ્વાસ્થ્ય અને વીમા સાથે સંબંધિત બાબતો પર સલાહ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ?

ડૉ.પ્રતિમા મૂર્તિ
ડૉ.એસ.કલ્યાણસુંદરમ્
ડૉ.નિમેશ દેસાઈ
ભાર્ગવ દાસગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
માલદીવ
ફીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP