કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી કરાવનાર પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
MSME મંત્રાલયે ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ક્ષેત્રનો પ્રથમ આઉટરીચ પ્રોગ્રામ ‘BizAmp’ શરૂ કર્યો છે ?

નાગાલેન્ડ
ઓડિશા
આસામ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ?

નેપાળ
શ્રીલંકા
બાંગ્લાદેશ
ભૂટાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે.
આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP