કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં નવી ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે ? કાનપુર લખનૌ વારાણસી ગાઝિયાબાદ કાનપુર લખનૌ વારાણસી ગાઝિયાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ preparedness and Resilience for Emerging Threats (PRET) પહેલ લૉન્ચ કરી ? વર્લ્ડ બેંક એક પણ નહીં WHO UNICEF વર્લ્ડ બેંક એક પણ નહીં WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. આપેલ તમામ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયામાં સૌપ્રથમ સબ સી રિસર્ચ લેબનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ પુણે મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ‘મશીન કેન સી 2023' સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ? દુબઈ પેરિસ નવી દિલ્હી ન્યૂયોર્ક દુબઈ પેરિસ નવી દિલ્હી ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP