કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ રમતમાં ‘સોફ્ટ સિગ્નલ’ આપવાની પ્રથા નાબૂદ કરવામાં આવી ? ટેનિસ બાસ્કેટબોલ ફૂટબૉલ ક્રિકેટ ટેનિસ બાસ્કેટબોલ ફૂટબૉલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યું રાજ્ય મુખ્યમંત્રી કૌશલ્ય અપગ્રેડેશન અને વૈશ્વિક રોજગાર યોજના શરૂ કરી રહ્યું છે ? મહારાષ્ટ્ર ઝારખંડ ઉત્તરાખંડ કર્ણાટક મહારાષ્ટ્ર ઝારખંડ ઉત્તરાખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે City Beauty Competition Portal લૉન્ચ કર્યું ? જળશક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ‘G20 હાઈ-લેવલ પ્રિન્સિપલ્સ ઓન હાઈડ્રોજન' ના મુસદ્દાનો પ્રસ્તાવ મૂક્યો છે ? અમેરિકા ભારત ચીન ફ્રાન્સ અમેરિકા ભારત ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ એક્સરે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) નામના મિશન લૉન્ચ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP