કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી છે ?

કેરળ
તેલંગાણા
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
બાળકો માટે ડિજિટલ સ્વાસ્થ્ય કાર્ડ બનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

રાજસ્થાન
ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP