• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ?

30 મે
29 મે
20 મે
28 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ક્યારે મનાવાય છે ?

30 મે
28 મે
29 મે
31 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
કઈ સંસ્થા લાઈટ ટેન્ક જોરાવર વિકસિત કરી રહી છે ?

આપેલ બંને
DRDO
L&T
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં 36 વર્ષની સેવા બાદ INS મગર જહાજને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ?

પણજી
કોચી
મુંબઈ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) ક્યારે મનાવાય છે ?

15 મે
5 મે
7 મે
8 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ?

બેંગલુરુ
પુણે
ભોપાલ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

શબ્દકોશના ક્રમ GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સમય અને અંતર (Time and Distance) Talati Practice MCQ Part - 3

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US