કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? જળ શક્તિ મંત્રાલય એકપણ નહી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય એકપણ નહી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં બલિદાન સ્તંભની આધારશિલા મૂકી ? નવી દિલ્હી પુલવામા મુંબઈ શ્રીનગર નવી દિલ્હી પુલવામા મુંબઈ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે એકસરસાઈઝ એકુવેરિનનું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ માલદીવ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 23 જૂન 25 જૂન 21 જૂન 20 જૂન 23 જૂન 25 જૂન 21 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અબાધા યોજના (ABADHA Scheme) ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા તેલંગાણા પ.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા તેલંગાણા પ.બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP