કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ત્રિપુરા મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાતા ગ્રૂપ ગુજરાતના ક્યા સ્થળે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપશે ? હજીરા ભરૂચ ધોલેરા સાણંદ હજીરા ભરૂચ ધોલેરા સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો. MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને એક પણ નહીં સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને એક પણ નહીં સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day) ક્યારે મનાવાય છે ? 6 જૂન 5 જૂન 7 જૂન 8 જૂન 6 જૂન 5 જૂન 7 જૂન 8 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારત ક્યા દેશના સબાંગ બંદર અંગે સાથે મળીને કામ કરવા સહમત થયું ? ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP