કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્રૂડ સ્ટીલના ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ? છઠ્ઠો બીજો પ્રથમ ચોથો છઠ્ઠો બીજો પ્રથમ ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 30 મે 31 મે 20 મે 1 જૂન 30 મે 31 મે 20 મે 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં બલિદાન સ્તંભની આધારશિલા મૂકી ? શ્રીનગર મુંબઈ પુલવામા નવી દિલ્હી શ્રીનગર મુંબઈ પુલવામા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં અરાકુ વેલી કોફી અને કાળા મરી માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું ? કર્ણાટક મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કોગ્રેસનું આયોજન ક્યા કરાશે ? અબુ ધાબી નવી દિલ્હી લંડન પેરિસ અબુ ધાબી નવી દિલ્હી લંડન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો. સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. એક પણ નહીં MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. એક પણ નહીં MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP