કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ? IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT ખડગપુર IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્લાઈમેટ રિપોર્ટ મુજબ કયો ખંડ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે ? યુરોપ એશિયા દ.અમેરિકા ઑસ્ટ્રેલિયા યુરોપ એશિયા દ.અમેરિકા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) અમેરિકન ચિપમેકર કંપની માઈક્રોન ક્યા રાજ્યમાં ચિપ એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપશે ? મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ સાઈકલ દિવસ (World Bicycle Day) ક્યારે મનાવાય છે ? 4 જૂન 2 જૂન 1 જૂન 3 જૂન 4 જૂન 2 જૂન 1 જૂન 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘રિંગસાઈડ’ પુસ્તકના લેખક કોણ છે ? સલમાન રશ્દી આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા સલમાન રશ્દી આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) પ્રવાસન સહયોગને મજબૂત કરવા માટે ક્યા રાજ્યે ઉત્તરાખંડ સાથે MoU કર્યા ? મહારાષ્ટ્ર કેરળ ગોવા ઝારખંડ મહારાષ્ટ્ર કેરળ ગોવા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP