કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘હર ઘર જલ’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો ? વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2018 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારત ક્યા દેશના સબાંગ બંદર અંગે સાથે મળીને કામ કરવા સહમત થયું ? મ્યાનમાર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તેલંગાણાના ક્યા જિલ્લામાં મેધા રેલ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? રંગારેડ્ડી અદિલાબાદ નાલગોંડા સંગારેડ્ડી રંગારેડ્ડી અદિલાબાદ નાલગોંડા સંગારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્યા એરપોર્ટે ડિજિયાત્રા સુવિધા શરૂ કરી ? ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો. એક પણ નહીં MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. એક પણ નહીં MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ સાઈકલ દિવસ (World Bicycle Day) ક્યારે મનાવાય છે ? 4 જૂન 3 જૂન 2 જૂન 1 જૂન 4 જૂન 3 જૂન 2 જૂન 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP