કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારત ક્યા દેશના સબાંગ બંદર અંગે સાથે મળીને કામ કરવા સહમત થયું ?

ઈન્ડોનેશિયા
શ્રીલંકા
બાંગ્લાદેશ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં NANDI (NOC Approvals for New Drugs & Inoculation System) પોર્ટલ લૉન્ચ કર્યું ?
NANDI પોર્ટલનો વિકાસ CDSCO અને CDACએ સાથે મળીને કર્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP