ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? રાવ સમિતિ સંથાનમ સમિતિ શર્મા સમિતિ મહેતા સમિતિ રાવ સમિતિ સંથાનમ સમિતિ શર્મા સમિતિ મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સાચી જોડ જણાવો. અA. એડમ સ્મિથB. આલ્ફ્રેડ માર્શલC. લાયોનલ રોબિન્સ 1. સંપત્તિનું શાસ્ત્ર 2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર 3. અછત અને પસંદગીનું શાસ્ત્ર A-2, B-1, C-3 A-1, B-3, C-2 A-3, B-2, C-1 A-1, B-2, C-3 A-2, B-1, C-3 A-1, B-3, C-2 A-3, B-2, C-1 A-1, B-2, C-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને 'નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ? 1997 2001 1991 1995 1997 2001 1991 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીટકોઈનની હિમાયત કોણે કરી હતી ? મોહમ્મદ યુનુસ બિલ ગેટ્સ સાતોષી નાકામોટો ટી. વિલિયમ્સ મોહમ્મદ યુનુસ બિલ ગેટ્સ સાતોષી નાકામોટો ટી. વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ? બેંક રેટ કરવેરા નૈતિક શાસન માર્જિન પદ્ધતિ બેંક રેટ કરવેરા નૈતિક શાસન માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગાદાન કયા ક્ષેત્રનું છે ? આપેલ તમામ પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર તૃતીય ક્ષેત્ર આપેલ તમામ પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર તૃતીય ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP