કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીના સંશોધકોએ 'ફ્રાઈડ સ્પેસ ફૂડ એક્સપેરિમેન્ટ’ હાથ ધર્યો ? ISRO NASA DRDO ESA ISRO NASA DRDO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કોગ્રેસનું આયોજન ક્યા કરાશે ? લંડન નવી દિલ્હી અબુ ધાબી પેરિસ લંડન નવી દિલ્હી અબુ ધાબી પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ફુકોટ કરનાલી જળવિદ્યુત પ્રોજેક્ટ માટે ભારતે ક્યા દેશ સાથે સમજૂતી કરી ? ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ? નીધિ પવાર કરણસિંઘ તનિક્ષા ખત્રી ભવાની દેવી નીધિ પવાર કરણસિંઘ તનિક્ષા ખત્રી ભવાની દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 30 મે 31 મે 1 જૂન 20 મે 30 મે 31 મે 1 જૂન 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને NANDI પોર્ટલનો વિકાસ CDSCO અને CDACએ સાથે મળીને કર્યો છે. એક પણ નહીં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં NANDI (NOC Approvals for New Drugs & Inoculation System) પોર્ટલ લૉન્ચ કર્યું ? આપેલ બંને NANDI પોર્ટલનો વિકાસ CDSCO અને CDACએ સાથે મળીને કર્યો છે. એક પણ નહીં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં NANDI (NOC Approvals for New Drugs & Inoculation System) પોર્ટલ લૉન્ચ કર્યું ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP