ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવા દરમિયાન બેન્ક રેટ ___ જોઈએ. એક પણ નહીં ઘટવો વધવો સ્થિર રહેવો એક પણ નહીં ઘટવો વધવો સ્થિર રહેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,00,000 રૂ.2,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,00,000 રૂ.2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું ગામ ભારતનું પ્રથમ "ડીજીટલ ગામ" બન્યું ? ધજ બારડોલી આકોદરા ચારણકા ધજ બારડોલી આકોદરા ચારણકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ દિલ્હી કલકત્તા મુંબઈ હૈદરાબાદ દિલ્હી કલકત્તા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે? CII SEBI NSS CSO CII SEBI NSS CSO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? કોર્પોરેટ ટેક્સ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP