કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ'થી સન્માનિત કરવામાં આવ્યા ? યુગાન્ડા ઈજિપ્ત કેન્યા સુદાન યુગાન્ડા ઈજિપ્ત કેન્યા સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં સમિટ ફોર એ ન્યૂ ગ્લોબલ ફાઈનાન્શિયલ પેક્ટનું આયોજન ક્યા કરાયું હતું ? પેરિસ જીનિવા ન્યૂયોર્ક લંડન પેરિસ જીનિવા ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં આપેલ બંને ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી (NMML)નું સત્તાવાર નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઈબ્રેરી સોસાયટી કરવામાં આવ્યું છે ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં 8મી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ક્વોલિટી સમિટ ક્યા યોજાઈ હતી ? મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ’ની 130મી વર્ષગાંઠની ઉજવણી કરી ? નેલ્સપ્રુટ કિમ્બર્લી પ્રિટોરિયા ડરબન નેલ્સપ્રુટ કિમ્બર્લી પ્રિટોરિયા ડરબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP