કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ક્લાઉડ સીડિંગ/કૃત્રિમ વર્ષા માટે સફળ પરીક્ષણો હાથ ધર્યા ? IIT હૈદરાબાદ IIT કાનપુર IIT દિલ્હી IIT મુંબઈ IIT હૈદરાબાદ IIT કાનપુર IIT દિલ્હી IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં અરાકુ વેલી કોફી અને કાળા મરી માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રક્ચર (DPI) સમિટનું આયોજન કર્યું હતું ? અમેરિકા ફ્રાન્સ ભારત UK અમેરિકા ફ્રાન્સ ભારત UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વૈભવ ફેલોશિપ કાર્યક્રમનું અમલીકરણ ભારત સરકારના ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? યમન સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE યમન સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અબાધા યોજના (ABADHA Scheme) ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP