કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ? હરિયાણા કેરળ નવી દિલ્હી જમ્મુ-કાશ્મીર હરિયાણા કેરળ નવી દિલ્હી જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી (NMML)નું સત્તાવાર નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઈબ્રેરી સોસાયટી કરવામાં આવ્યું છે ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્યા શહેરમાં ‘કાવેરી 2.0' વેબ આધારિત સંપત્તિ રજિસ્ટ્રેશન એપ્લિકેશન લૉન્ચ કરાશે ? હૈદરાબાદ પુણે મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ ડ્રગ દિવસ (World Drug Day) ક્યારે મનાવાય છે ? 24 જૂન 21 જૂન 26 જૂન 22 જૂન 24 જૂન 21 જૂન 26 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રક્ચર (DPI) સમિટનું આયોજન કર્યું હતું ? અમેરિકા UK ભારત ફ્રાન્સ અમેરિકા UK ભારત ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશ દ્વારા કોમોડો અભ્યાસ (Exercise Komodo)નું આયોજન કરવામાં આવ્યું હતું ? મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP