કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) અમેરિકન ચિપમેકર કંપની માઈક્રોન ક્યા રાજ્યમાં ચિપ એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપશે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં અટલ ભૂજલ યોજના ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2015 2019 2021 2017 2015 2019 2021 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 127મો 125મો 88મો 101મો 127મો 125મો 88મો 101મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે કાનૂની સહાય સંરક્ષણ કાઉન્સેલિંગ સિસ્ટમ (Legal Aid Defense Counseling System-LADCS) લૉન્ચ કરી ? બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં G20 વિકાસ મંત્રીઓની બેઠકનું આયોજન કરાયું હતું ? સુરત રાજકોટ વારાણસી જયપુર સુરત રાજકોટ વારાણસી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ખૈબરનું પરીક્ષણ કર્યું ? ઈજરાયેલ ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈજરાયેલ ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP