કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ?

ઓડિશા
આસામ
સિક્કિમ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ?

શાહરુખ ખાન
કાર્તિક આર્યન
આયુષ્માન ખુરાના
અક્ષયકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા ભારતીયે એલિફન્ટ ફેમિલી એન્વાયર્નમેન્ટલ એવોર્ડ જીત્યો ?

રેહમાન ખાન
મનપ્રીત કૌર
કાર્તિકી ગોન્સાલ્વીસ
રોબર્ટ વિન્સ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP