કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

મિઝોરમ
આસામ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા ભારતીય એથલીટે પેરિસમાં 2023 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો ?

નિષાદકુમાર
ભીમરાવ કેસરકર
વરુણસિંહ ભાટી
અમિતકુમાર સુરોહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ (TIE) કાર્યક્રમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ?

હરિયાણા
પ.બંગાળ
રાજસ્થાન
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP