ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ? લઘુતાવાચક ન્યૂનતાવાચક કર્તુંવાચક સ્વામિત્વવાચક લઘુતાવાચક ન્યૂનતાવાચક કર્તુંવાચક સ્વામિત્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે અપાયેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો. વૈધવ્ય નિયમિત રસિક દૂધ વૈધવ્ય નિયમિત રસિક દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેના શબ્દોને ગોઠવતા નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ગણાશે ? અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સમ્યક કનિષ્ઠ અગ્રજ કનિષ્ટ સમ્યક કનિષ્ઠ અગ્રજ કનિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - માયાળુ મોતી માઝા માછલી માયાળુ મોતી માઝા માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગર્ભશ્રીમંત - સમાસનો પ્રકાર દર્શાવો. તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP