કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે સુપ્રીમ કોર્ટની સત્તાઓને મર્યાદિત કરવા સંસદમાંથી વિધેયક પસાર કર્યું ? ઈઝરાયેલ નોર્વે ઈટલી ઈજિપ્ત ઈઝરાયેલ નોર્વે ઈટલી ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'નેશનલ સ્પેસ મિશન ફોર અર્થ ઓબ્ઝર્વેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? UK ઑસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર UK ઑસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કારગીલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 24 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પુસ્તકાલય મહોત્સવ 2023 (Festival of Libraries)નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? અમદાવાદ મુંબઈ નવી દિલ્હી કોલકાતા અમદાવાદ મુંબઈ નવી દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? બિહાર કર્ણાટક સિક્કિમ કેરળ બિહાર કર્ણાટક સિક્કિમ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP