ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ? જાન્યુઆરી થી ડિસેમ્બર મે થી એપ્રિલ નવેમ્બર થી ઓક્ટોબર એપ્રિલ થી માર્ચ જાન્યુઆરી થી ડિસેમ્બર મે થી એપ્રિલ નવેમ્બર થી ઓક્ટોબર એપ્રિલ થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીટકોઈનની હિમાયત કોણે કરી હતી ? સાતોષી નાકામોટો ટી. વિલિયમ્સ મોહમ્મદ યુનુસ બિલ ગેટ્સ સાતોષી નાકામોટો ટી. વિલિયમ્સ મોહમ્મદ યુનુસ બિલ ગેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ડિમેટ એકાઉન્ટ' સંબોધન કયા વ્યવસાય માટે વપરાય છે ? શેરબજાર ઝવેરી બજાર વિદેશી હુંડીયામણ અનાજ બજાર શેરબજાર ઝવેરી બજાર વિદેશી હુંડીયામણ અનાજ બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ? 1953, 1976 અને 2016 1956, 1975 અને 2016 1954, 1978 અને 2016 1957, 1974 અને 2016 1953, 1976 અને 2016 1956, 1975 અને 2016 1954, 1978 અને 2016 1957, 1974 અને 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ? ભાવ ઘટે ભાવ વધે ભાવ યથાવત્ રહે આપેલ કોઈપણ બાબત બંને ભાવ ઘટે ભાવ વધે ભાવ યથાવત્ રહે આપેલ કોઈપણ બાબત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શેરિંગ ઈકોનોમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? પીયર ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને ગીગ ઈકોનોમી સહયોગી ઈકોનોમી પીયર ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને ગીગ ઈકોનોમી સહયોગી ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP