કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. એક પણ નહીં મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશના સ્વિમર લિયોન મારચંદે 400 મીટર વ્યક્તિગત મેડલીમાં સ્વિમર માઈકલ ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય કેરી દિવસ (National Mango Day) ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 24 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ 7 જુલાઈ 2 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ 7 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન 2023નું આયોજન ક્યા કરાયું હતું ? સિંગાપુર દક્ષિણ કોરિયા ચીન જાપાન સિંગાપુર દક્ષિણ કોરિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP