કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હરેલા મહોત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? નાગાલેન્ડ ઉત્તરાખંડ ઝારખંડ મણિપુર નાગાલેન્ડ ઉત્તરાખંડ ઝારખંડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. એક પણ નહીં આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. એક પણ નહીં આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ? જાપાન અમેરિકા UAE UK જાપાન અમેરિકા UAE UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આવકવેરા દિવસ (Income Tax Day) ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ શતરંજ દિવસ (World Chess Day) ક્યારે મનાવાય છે ? 18 જુલાઈ 20 જુલાઈ 17 જુલાઈ 19 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 17 જુલાઈ 19 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? શિખર ધવન રોહીત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડ્યા શિખર ધવન રોહીત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP