• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં સામેલ થનારું પ્રથમ ભારતીય શહેર ક્યું બન્યું ?

ચેન્નાઈ
હૈદરાબાદ
લખનઉ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ?

બેડમિન્ટન
બોક્સિંગ
રેસિંગ
ગોલ્ફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ?

ચોથો
પાંચમો
ત્રીજો
બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ?

7 જુલાઈ
2 જુલાઈ
4 જુલાઈ
3 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સિમલિપાલ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?

કર્ણાટક
મેઘાલય
ઉત્તર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ?

26 જુલાઈ
27 જુલાઈ
29 જુલાઈ
28 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

નળ અને ટાંકી (Cistern) ભાગીદારી (Partnership) Talati Practice MCQ Part - 5 GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Gujarat Police Constable Practice MCQ કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US