કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) પાર્કાચિક ગ્લેશિયર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ? લદાખ અરુણાચલ પ્રદેશ એકપણ નહીં સિક્કિમ લદાખ અરુણાચલ પ્રદેશ એકપણ નહીં સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશનું લુના-25 મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ? અમેરિકા જાપાન રશિયા ચીન અમેરિકા જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? એમ.એસ.ધોની સચિન તેંડુલકર વિરાટ કોહલી રાહુલ દ્રવિડ એમ.એસ.ધોની સચિન તેંડુલકર વિરાટ કોહલી રાહુલ દ્રવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આગામી ICC વર્લ્ડ કપના બ્રાન્ડ મેસ્કોટનું અનાવરણ ક્યા કરાયું ? દુબઈ સીડની લંડન ગુરુગ્રામ દુબઈ સીડની લંડન ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ડોર્નિયર 228 સમુદ્ર નિગરાની વિમાન ક્યા દેશને સોંપ્યું ? બાંગ્લાદેશ માલદીવ ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ઈન્ડોનેશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP