કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. આપેલ બંને એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1961 1975 1948 1951 1961 1975 1948 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્માર્ટ સિટીઝ મિશન (SCM)ની શરૂઆત ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2013 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2013 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) બાઢ સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજયમાં સ્થિત છે ? ઉત્તર પ્રદેશ બિહાર પ.બંગાળ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર પ.બંગાળ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 14મો 20મો 17મો 10મો 14મો 20મો 17મો 10મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ? ભરૂચ સિદ્ધપુર જેપુરા પાલિતાના ભરૂચ સિદ્ધપુર જેપુરા પાલિતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP