કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ? મિશન ઈન્ડિયા વિંગ્સ ઓફ ફાયર આપેલ તમામ ઈન્ડિયા 2020 મિશન ઈન્ડિયા વિંગ્સ ઓફ ફાયર આપેલ તમામ ઈન્ડિયા 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને ભારતના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ એનાયત કરાયો ? ભાવનગર ગાંધીનગર રાજકોટ અમદાવાદ ભાવનગર ગાંધીનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એમેઝોન ઈન્ડિયાએ ક્યા શહેરમાં દાલ સરોવર પર તેનો પ્રથમ ફ્લોટિંગ સ્ટોર લૉન્ચ કર્યો ? પણજી જયપુર ગંગટોક શ્રીનગર પણજી જયપુર ગંગટોક શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રશિયા-આફ્રિકા સમિટનો મુખ્ય ઉદ્દેશ શું હતો ? રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતીય ચૂંટણી આયોગે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરી ? એમ.એસ.ધોની અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન સચિન તેંડુલકર એમ.એસ.ધોની અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે છેલ્લા 14 વર્ષોમાં ઉત્સર્જન દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો ? 45% 25% 21% 33% 45% 25% 21% 33% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP