કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મેન્ગ્રોવ સેલ'ની સ્થાપનાની ઘોષણા કરી ? કેરળ ગુજરાત પ.બંગાળ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત પ.બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા ડૉ.જોહન વોરનોકે કઈ કંપનીની સ્થાપના કરી હતી ? એડોબ માઈક્રોસોફ્ટ ઈન્ટેલ IBM એડોબ માઈક્રોસોફ્ટ ઈન્ટેલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? એમ.એસ.ધોની વિરાટ કોહલી સચિન તેંડુલકર રાહુલ દ્રવિડ એમ.એસ.ધોની વિરાટ કોહલી સચિન તેંડુલકર રાહુલ દ્રવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. આપેલ બંને એક પણ નહીં તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ 19 ઑગસ્ટ 21 ઑગસ્ટ 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ 19 ઑગસ્ટ 21 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓનલાઈન ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન (ODR) સિસ્ટમ લૉન્ચ કરી ? SEBI RBI નીતિ આયોગ CBDT SEBI RBI નીતિ આયોગ CBDT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP