કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ખેલો ઈન્ડિયા વીમેન્સ લીગનું નવું નામ શું છે ? ભારતીય નારી વીમેન્સ લીગ એમ્પાવર વીમેન્સ લીગ શક્તિ વીમેન્સ લીગ અસ્મિતા વીમેન્સ લીગ ભારતીય નારી વીમેન્સ લીગ એમ્પાવર વીમેન્સ લીગ શક્તિ વીમેન્સ લીગ અસ્મિતા વીમેન્સ લીગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓરહિડ સરોવર ક્યા ખંડમાં આવેલું છે ? દ.અમેરિકા ઑસ્ટ્રેલિયા યુરોપ એશિયા દ.અમેરિકા ઑસ્ટ્રેલિયા યુરોપ એશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આદિ પેરુક્કુ 2023 મહોત્સવ ક્યા રાજ્યમાં મનાવાય છે ? કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહ રાજમા અને રામબન સુલાઈ મધને GI ટેગ પ્રદાન કરાયું ? સિક્કિમ લદાખ રાજસ્થાન જમ્મુ-કાશ્મીર સિક્કિમ લદાખ રાજસ્થાન જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉઈ દ્વીપ ક્યા દેશમાં સ્થિત છે ? અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP