કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એમેઝોન ઈન્ડિયાએ ક્યા શહેરમાં દાલ સરોવર પર તેનો પ્રથમ ફ્લોટિંગ સ્ટોર લૉન્ચ કર્યો ? શ્રીનગર જયપુર ગંગટોક પણજી શ્રીનગર જયપુર ગંગટોક પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) જાણીતી હૉકી ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? બાંગ્લાદેશ ભારત નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વનું પ્રથમ સ્પોટલેસ જિરાફ ક્યા દેશમાં જન્મ્યું ? નોર્વે અમેરિકા ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ નોર્વે અમેરિકા ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day) ક્યારે મનાવાય છે ? 5 ઑગસ્ટ 4 ઑગસ્ટ 6 ઑગસ્ટ 7 ઑગસ્ટ 5 ઑગસ્ટ 4 ઑગસ્ટ 6 ઑગસ્ટ 7 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે છેલ્લા 14 વર્ષોમાં ઉત્સર્જન દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો ? 45% 25% 33% 21% 45% 25% 33% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP