કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ ‘અમૃત વૃક્ષ આંદોલન' એપ અને વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા શહેરમાં આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 1.5 મિલિયન ફૂલો સાથે રેકોર્ડ બુકમાં સામેલ થયું ? દેહરાદૂન શ્રીનગર લખનઉ શિમલા દેહરાદૂન શ્રીનગર લખનઉ શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ટિટિકાકા સરોવર ક્યા આવેલું છે ? રશિયા દક્ષિણ અમેરિકા કેનેડા ઑસ્ટ્રેલિયા રશિયા દક્ષિણ અમેરિકા કેનેડા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. આપેલ બંને એક પણ નહીં ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એર ક્વૉલિટી અર્લી વૉર્નિંગ સિસ્ટમ (AQEWS) અપનાવનારું ત્રીજું ભારતીય શહેર ક્યું બન્યું ? કોલકાતા ગાઝિયાબાદ હૈદરાબાદ અમદાવાદ કોલકાતા ગાઝિયાબાદ હૈદરાબાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. આપેલ બંને એક પણ નહીં સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP