કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેબિનેટ સચિવ કોણ છે ? અનુપમ મિશ્રા રાકેશ ચંદ્રચૂડ અજિત દોવાલ રાજીવ ગૌબા અનુપમ મિશ્રા રાકેશ ચંદ્રચૂડ અજિત દોવાલ રાજીવ ગૌબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 2 ઑગસ્ટ 3 ઑગસ્ટ 1 ઑગસ્ટ 31 જુલાઈ 2 ઑગસ્ટ 3 ઑગસ્ટ 1 ઑગસ્ટ 31 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિન થતા NO xને કન્ટ્રોલ કરવા માટે પ્રથમ સ્વદેશી સિલેક્ટિવ કેટાલીટિક રિએક્ટર (SCR) વિકસિત કર્યું ? BHEL BEL PRL ONGC BHEL BEL PRL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 2023 FIFA વીમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ ક્યા દેશે જીત્યો ? જર્મની ઈંગ્લેન્ડ સ્પેન સ્વીડન જર્મની ઈંગ્લેન્ડ સ્પેન સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માઈક્રોન કંપની ભારતમાં ક્યા રાજ્યમાં પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે ? મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ (International Day of the world's Indigenous peoples) ક્યારે મનાવાય છે ? 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP