કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ ક્યા સ્થપાયો ?

પણજી
પેરુર (ચેન્નાઈ)
વિશાખાપટ્ટનમ
કોચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ભારતીય ચૂંટણી આયોગે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરી ?

અમિતાભ બચ્ચન
સચિન તેંડુલકર
શાહરૂખ ખાન
એમ.એસ.ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP