કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના થુથુકુડી જિલ્લામાં આદિચનલ્લુર સંગ્રહાલયની આધારશિલા મુકવામાં આવી ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાં બ્યુબોનિક પ્લેગના કેસ જોવા મળ્યા ? પેરુ જાપાન ચીન રશિયા પેરુ જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે e-CARe (ઈ-ક્લિયરન્સ ફોર આફ્ટર લાઈફ રિમેઈન્સ) પોર્ટલ લૉન્ચ કર્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) INTERPOL ગ્લોબલ ઍકૅડમી નેટવર્કનું કેટલામું સભ્ય બન્યું ? 10મું 17મું 15મું 20મું 10મું 17મું 15મું 20મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે ‘ડૉ.APJ અબ્દુલ કલામ : મેમોરીઝ નેવર ડાય' પુસ્તકનું વિમોચન કર્યું ? મુંબઈ રામેશ્વરમ્ નવી દિલ્હી શિલોંગ મુંબઈ રામેશ્વરમ્ નવી દિલ્હી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP