ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ?

રાજકોષીય ખાધ
પ્રાથમિક ખાધ
અંદાજપત્રીય ખાધ
મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ?

30 માર્ચ 1950
15 ફેબ્રુઆરી 1950
15 માર્ચ 1950
1 માર્ચ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

ચૂકવણી સરવૈયું
આપેલ પૈકી એક પણ નહીં
આયાત-નિકાસ સરવૈયું
ચૂકવણી સમતુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ?
1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર
2. મુડીઝ
3. ફીચ ગ્રુપ
4. કેર રેટિંગ

1,2 અને 3
2,3 અને 4
4,1 અને 3
4,1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય છે, તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ?

બેંકની શાખાનું નામ
ખાતાનો પ્રકાર
બેંકનું નામ
ધંધાનો પ્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP