કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ક્યા સુધી લંબાવાઈ ? જૂન 2024 જૂન 2030 જૂન 2028 જૂન 2024 જૂન 2024 જૂન 2030 જૂન 2028 જૂન 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. એક પણ નહીં આપેલ બંને સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? રાજકોટ વડોદરા ભાવનગર સુરત રાજકોટ વડોદરા ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠક ક્યા યોજાઈ હતી ? અમદાવાદ લેહ વારાણસી પટના અમદાવાદ લેહ વારાણસી પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ગાઓફેન-12 04 નામનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો ? ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM eBus સેવા અંતર્ગત કેટલી ઈલેક્ટ્રિક બસ કાર્યરત્ કરાશે ? 12,000 10,000 5,000 20,000 12,000 10,000 5,000 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP