કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના કેટલાક રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે ? 30 35 21 19 30 35 21 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ? હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ? કેનેડા અમેરિકા ઈંગ્લેન્ડ જર્મની કેનેડા અમેરિકા ઈંગ્લેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાં કર્ણાટક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું હતું ? શ્રીલંકા થાઈલેન્ડ ઑસ્ટ્રેલિયા બાંગ્લાદેશ શ્રીલંકા થાઈલેન્ડ ઑસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્દિરા ગાંધી સ્માર્ટફોન યોજના શરૂ કરી ? ઉત્તરાખંડ છત્તીસગઢ રાજસ્થાન પ.બંગાળ ઉત્તરાખંડ છત્તીસગઢ રાજસ્થાન પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ક્યા સમુદાયોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવ્યો ?(1). ગદા બ્રાહ્મણ (2). કોળી (૩). પદારી જનજાતિ (4). પહાડી જાતીય સમુહ માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP