કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ? સિદ્ધપુર ભરૂચ જેપુરા પાલિતાના સિદ્ધપુર ભરૂચ જેપુરા પાલિતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેટા એનાલિટિક્સ, AI ક્ષમતાઓ મજબૂત કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? ભાવનગર વડોદરા રાજકોટ સુરત ભાવનગર વડોદરા રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ શરૂ કરી ? ગ્રીન આસામ પ્રોજેક્ટ સસ્ટેનેબલ આસામ મિશન અમૃત વૃક્ષ આંદોલન ઈકો ફ્રેન્ડલી આસામ ગ્રીન આસામ પ્રોજેક્ટ સસ્ટેનેબલ આસામ મિશન અમૃત વૃક્ષ આંદોલન ઈકો ફ્રેન્ડલી આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) INTERPOL ગ્લોબલ ઍકૅડમી નેટવર્કનું કેટલામું સભ્ય બન્યું ? 17મું 20મું 15મું 10મું 17મું 20મું 15મું 10મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના 5મો સમુદ્રી અભ્યાસ AUSINDEX-23 ક્યા યોજાયો હતો ? સીડની કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ સીડની કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP