કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'ભારતીય બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્ર’ ક્યા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે ? ભૂટાન નેપાળ શ્રીલંકા જાપાન ભૂટાન નેપાળ શ્રીલંકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માઈક્રોન કંપની ભારતમાં ક્યા રાજ્યમાં પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે ? કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ? આપેલ તમામ મિશન ઈન્ડિયા વિંગ્સ ઓફ ફાયર ઈન્ડિયા 2020 આપેલ તમામ મિશન ઈન્ડિયા વિંગ્સ ઓફ ફાયર ઈન્ડિયા 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ? નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ? દ.આફ્રિકા ગ્રીસ ચેક રિપબ્લિક તૂર્કીયે દ.આફ્રિકા ગ્રીસ ચેક રિપબ્લિક તૂર્કીયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP