કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? UAE કુવૈત બાંગ્લાદેશ સાઉદી અરેબિયા UAE કુવૈત બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આપેલ બંને એક પણ નહીં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ મિત્ર યોજના લૉન્ચ કરી ? ગોવા ઉત્તરાખંડ મ. પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ઉત્તરાખંડ મ. પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત વાલ્મિકી ટાઈગર રિઝર્વમાં ગેંડાના સંરક્ષણ માટેની યોજના માટે ‘રાઈનો ટાસ્ક ફોર્સ’નું ગઠન કરાયું ? ઉત્તર પ્રદેશ મિઝોરમ છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ મિઝોરમ છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત ચંદ્ર પર રોવરને સોફ્ટ લેન્ડિંગ કરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ત્રીજો પાંચમો ચોથો સાતમો ત્રીજો પાંચમો ચોથો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી. RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી. આપેલ બંને એક પણ નહીં રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી. RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP