કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું ન્યૂ અમરાવતી સ્ટેશન મધ્ય રેલવેનું ત્રીજું ગુલાબી સ્ટેશન બન્યું ? મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ‘નેશનલ કોન્ફરન્સ ઓન નાલંદા બુદ્ધિજમ'નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? પટના નવી દિલ્હી લેહ ગંગટોક પટના નવી દિલ્હી લેહ ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ગાઓફેન-12 04 નામનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો ? ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારત સરકારના ક્યા મંત્રાલયે માયા ઓપરેટિંગ સિસ્ટમ (O.S) વિકસાવી છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) પાર્કાચિક ગ્લેશિયર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ એકપણ નહીં લદાખ સિક્કિમ અરુણાચલ પ્રદેશ એકપણ નહીં લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ વિરાટ કોહલી રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP