કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફિસ્કલ હેલ્થ રિપોર્ટમાં ક્યું રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે ? કર્ણાટક ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'ભારતીય બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્ર’ ક્યા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે ? જાપાન શ્રીલંકા ભૂટાન નેપાળ જાપાન શ્રીલંકા ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. આપેલ બંને એક પણ નહીં વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. આપેલ બંને એક પણ નહીં વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતીય ચૂંટણી આયોગે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરી ? એમ.એસ.ધોની શાહરૂખ ખાન સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન એમ.એસ.ધોની શાહરૂખ ખાન સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થી કોણ રહેશે ? શિલ્પકારો એક પણ નહીં કારીગરો આપેલ બંને શિલ્પકારો એક પણ નહીં કારીગરો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. એક પણ નહીં આપેલ બંને ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP