કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ખેલો ઈન્ડિયા વીમેન્સ લીગનું નવું નામ શું છે ? એમ્પાવર વીમેન્સ લીગ ભારતીય નારી વીમેન્સ લીગ શક્તિ વીમેન્સ લીગ અસ્મિતા વીમેન્સ લીગ એમ્પાવર વીમેન્સ લીગ ભારતીય નારી વીમેન્સ લીગ શક્તિ વીમેન્સ લીગ અસ્મિતા વીમેન્સ લીગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ ભોપાલ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ ભોપાલ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ લૉન્ચ કરી ? રેલવે મંત્રાલય એકપણ નહીં IRCTC NHAI રેલવે મંત્રાલય એકપણ નહીં IRCTC NHAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NASAએ તાજેતરમાં શરૂ કરેલા ઓન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું નામ શું છે ? NASA+ StarWatch NASA Universe NASA Vision NASA+ StarWatch NASA Universe NASA Vision ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ઑગસ્ટ 2023 સુધીમાં GI ટેગ પ્રાપ્ત કરનારા ઉત્પાદનોની સંખ્યાની દૃષ્ટિએ ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોજેક્ટ 17A ફ્રિગેટનું ઉદ્ઘાટન કર્યું, તેનું નામ જણાવો. પૂર્વગિરિ દેવગિરિ હિમગિરિ વિંધ્યગિરિ પૂર્વગિરિ દેવગિરિ હિમગિરિ વિંધ્યગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP