કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'પિચસાઈડ : માય લાઈફ ઈન ઈન્ડિયન ક્રિકેટ' આત્મકથા કોની છે ? વિશ્વેસ પંત રાકેશ જયદત્ત વિકાસ માથુર અમૃત માથુર વિશ્વેસ પંત રાકેશ જયદત્ત વિકાસ માથુર અમૃત માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા સંગઠને ઓનલાઈન પ્લેટફોર્મ નેશનલ ડિજિટલ નાગરિક ફોરમ (NDNF) લૉન્ચ કર્યું ? કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) SMILE-75 પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'વન હેલ્થ-ઓપોર્ચ્યુનિટિઝ એન્ડ ચેલેન્જીસ’ થીમ પર આધારીત G20 વન હેલ્થ વર્કશોપ ક્યા યોજાયો ? બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ પુણે બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 75મો 78મો 77મો 76મો 75મો 78મો 77મો 76મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP