કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. આપેલ બંને એક પણ નહીં ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. આપેલ બંને એક પણ નહીં ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જિમ સ્ક્રીઆ જ્હોન વિલિયમ્સ એમિલી જ્હોનસન જેન સ્મિથ જિમ સ્ક્રીઆ જ્હોન વિલિયમ્સ એમિલી જ્હોનસન જેન સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) બાઢ સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજયમાં સ્થિત છે ? ઝારખંડ બિહાર પ.બંગાળ ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર પ.બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતનું ક્યું રાજ્ય જાતિ આધારિત સર્વે કરી રહ્યું છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ ‘અમૃત વૃક્ષ આંદોલન' એપ અને વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP