કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો એક પણ નહીં હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. આપેલ બંને એક પણ નહીં હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફાલ્કન શીલ્ડ-2023 સૈન્ય અભ્યાસ ક્યા બે દેશો વચ્ચેનો અભ્યાસ છે ? ચીન અને રશિયા ચીન અને UAE ચીન અને પાકિસ્તાન અમેરિકા અને UAE ચીન અને રશિયા ચીન અને UAE ચીન અને પાકિસ્તાન અમેરિકા અને UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના થુથુકુડી જિલ્લામાં આદિચનલ્લુર સંગ્રહાલયની આધારશિલા મુકવામાં આવી ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કુનો નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? કતાર સાઉદી અરેબિયા ભારત જોર્ડન કતાર સાઉદી અરેબિયા ભારત જોર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નાગાસાકી દિવસ ક્યારે મનાવાય છે ? 5 ઑગસ્ટ 9 ઑગસ્ટ 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ 5 ઑગસ્ટ 9 ઑગસ્ટ 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP